સુરત શહેરમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી કપલબોક્સમાં લઈ જઈ 27 વર્ષીય યુવકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
- પરિણીતા પર કપલબોક્સમાં દુષ્કર્મ
- પ્રતિબંધ છતાં સુરતમાં ધમધમી રહ્યા છે કપલબોક્સ
- શખ્સે પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
સુરતના સિંગણપોરમાંથી દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં એક શખ્સે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી કપલબોક્સમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા પરિણીતાએ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.<
/p>