Apprenticeship Training yojana
Apprenticeship Training yojana કેન્દ્ર સરકારની યોજના છે જેનો મુખ્ય હેતુ ઉદ્યોગોમાં ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરી શાળા છોડનારા અને અર્ધ કુશળ યુવાનોને ઓન-જોબ તાલીમ દ્વારા કૌશલ્ય ધરાવતા માનવબળમાં વધારો કરવાનો છે. આ યોજના યુવાઓમાં રોજગાર ક્ષમતા વધારવા, કૌશલ્ય દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને શિસ્તબદ્ધ કૌશલ્ય વિકસાવવા માટે મુખ્ય છે. કૌશલ્ય વિકાસ ક્ષેત્રના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમલમાં… Read More »